પિંક કલરના ગાઉનમાં દીપિકા કોઈ પ્રિન્સેસથી ઓછી ન લાગી, જુઓ Photos - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પિંક કલરના ગાઉનમાં દીપિકા કોઈ પ્રિન્સેસથી ઓછી ન લાગી, જુઓ Photos

પિંક કલરના ગાઉનમાં દીપિકા કોઈ પ્રિન્સેસથી ઓછી ન લાગી, જુઓ Photos

 | 2:10 pm IST

 

ગૌરી-નૈનિકાની ડિઝાઈનર જોડીએ હાલમાં જ સ્પ્રિંગ-સમર કલેક્શન 218 લોન્ચ કર્યું. જેમાં પિંક વન-શોલ્ડર, રફલ્ડ ગાઉન અને પોતાની મિલેનિયમ ડોલર સ્માઈલ સાથે પદ્માવતી સ્ટાર કોઈ ફેરીટેઈલમાંથી નીકળીને પ્રિન્સેસ લાગી રહી હતી. દિપીકા આ લૂકમાં કમાલ લાગી રહી હતી.

આવનારી વેડિંગ સીઝન માટે ડિઝાઈનર ગૌરી-નૈનિકાએ કેટલીક ટિપ્સ આપતા કહ્યું કે, સિમ્પલ પરંતુ રોયલ રહેવું સૌથી જરૂરી ટિપ્સ છે. જરૂરી નથી રોયલ લાગવા માટે તમે હેવી મેકઅપ જ પસંદ કરો. પરંતુ એક સારો ડ્રેસ પણ તમને રોયલ લુક આપી શકે છે.