minissha lamba Shared bold Pics viral on Social Media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફિલ્મોથી દૂર છે છતાં પણ ચર્ચામાં અભિનેત્રી, એકથી એક ચઢિયાતા Pics જોઇને આંખો થઇ જશે પહોળી

ફિલ્મોથી દૂર છે છતાં પણ ચર્ચામાં અભિનેત્રી, એકથી એક ચઢિયાતા Pics જોઇને આંખો થઇ જશે પહોળી

 | 9:29 am IST
  • Share

બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress)મિનિષા લાંબાએ (Minissha lamba  Birthday)આજે ​​તેના જન્મદિવસની ઉજવણી કરી રહી છે. હાલમાં, દિલ્હીમાં (Delhi)રહેતી મિનિષા, ફિલ્મ્સથી દૂર છે, પરંતુ ઇન્ટરનેટ પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. દિલ્હીથી અભ્યાસર કરનારી મિનિષા લાંબા આજે તેનો 36મો જન્મદિવસ મનાવી રહી છે. મિનિષાએ દિલ્હીના મિરાંડા હાઉસ કોલેજથી અભ્યાસ અને કોલેજના દિવસમાં મોડેલિંગ શરૂ કરી દીધી હતી.

એક મોડલિંગ પ્રોજેક્ટમાં કામ કરતી વખતે, મિનિષા ફિલ્મ નિર્માતા શૂજિક સરકારને એટલી પસંદ આવી કે તેમણે મિનિષાને વર્ષ 2015માં તેમની ફિલ્મ યહાં સેમાં બ્રેક આપ્યો. જે મિનિષાની ડેબ્યુ ફિલ્મ છે. મિનિષા લાંબાને તેની ડેબ્યું ફિલ્મથી કોઈ લાઈમલાઈટ મળી નથી. તે ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે રણબીર કપૂરની સાથે ફિલ્મ બચના હે હસીનામાં સાથે સ્ક્રીન સ્પેશ શેર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન