બસના પૈડા નીકળતા ખતરનાક રીતે બસ ડિવાઈડર સાથે અથડાઈ Video - Sandesh
  • Home
  • Videos
  • બસના પૈડા નીકળતા ખતરનાક રીતે બસ ડિવાઈડર સાથે અથડાઈ Video

બસના પૈડા નીકળતા ખતરનાક રીતે બસ ડિવાઈડર સાથે અથડાઈ Video

 | 3:53 pm IST

મધ્યપ્રદેશમાં બસ એક્સિડન્ટનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક બસ ભયાનક હદે ડિવાઈડર સાથે ટકરાઈ હતી. બસનું પૈડુ નીકળી જતા બસ ડ્રાઈવરના કાબૂ બહાર ગઈ હતી. જેથી બસ પહેલા થાંભલો અને બાદમાં ડિવાઈડર સાથે ભટકાઈ હતી. આ એક્સિડન્ટમાં બસમાં સવાર કેટલાક મુસાફરો પણ બસની બહાર ફેંકાઈ ગયા હતા.