ધનતેરસના દિવસે આ ચાર વસ્તુઓ ક્યારેય ન લાવશો ઘરે, નહિં તો થઈ જશો બરબાદ - Sandesh
  • Home
  • Astrology
  • ધનતેરસના દિવસે આ ચાર વસ્તુઓ ક્યારેય ન લાવશો ઘરે, નહિં તો થઈ જશો બરબાદ

ધનતેરસના દિવસે આ ચાર વસ્તુઓ ક્યારેય ન લાવશો ઘરે, નહિં તો થઈ જશો બરબાદ

 | 6:31 pm IST

ધનતેરસના દિવસે સોના- ચાંદીની ખરીદી ઉત્તમ ગણાય છે પણ જો તમે કઈંક આવી વસ્તુ  ખરીદીને તમારું ઘર સજાવવા માંગતા હોય તો ચેતી જજો, તે નહિં નિવડે શુકનિયાળ. તેનું ખાસ કારણ છે કારણ કે આ વસ્તુઓનો સંબંધ શનિ કે રાહુ કે કેતુ જેવા ગ્રહ સાથે છે. આ ગ્રહોતો  દૂર જ સારા, તેને હાથે કરીને સારા દિવસે નજીક ન લાવવા.

જાણી લો કઈ વસ્તુઓ ન ખરીદવી
1. કાચના વાસણો, ડેકોરેટ્સ વિગેરે
2. લોખંડની વસ્તુઓ કે વાસણો
3. એલ્યુમિનિયમના વાસણો
4. તલવાર, ગુપ્તિ, કાતર જેવા ધારદાર ઓજારો કે સાધનો