on-occasion-of-makarsankranti-it-has-importance-of-five-things
  • Home
  • Videos
  • Sandesh News
  • મકરસંક્રાંતિના દિવસે આ પાંચ વસ્તુઓનો છે વિશેષ મહિમા

મકરસંક્રાંતિના દિવસે આ પાંચ વસ્તુઓનો છે વિશેષ મહિમા

 | 12:08 pm IST

આવતીકાલે છે મકરસંક્રાતિનો પવિત્ર પર્વ. આ દિવસે સૂર્યનો મકર રાશિમાં થાય છે પ્રવેશ. સૂર્યના ઉત્તર ગમનના દિવસે વિશેષ રૂપે તપ, જપ, વ્રત, નદી સ્નાન અને દાનનો અનેરો મહિમા છે. ત્યારે આ દિવસે કેમ મહત્વ છે પાંચ વસ્તોઓના સમન્વયનું શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા…