on social media one dance video goes to viral many view and share
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: આ ભાઈને કોઈએ કહીં દીધું લાગે કે તમે ડાન્સ કરતા હોય ત્યારે સારા લાગો છો!

VIDEO: આ ભાઈને કોઈએ કહીં દીધું લાગે કે તમે ડાન્સ કરતા હોય ત્યારે સારા લાગો છો!

 | 2:14 pm IST

ડાન્સ કરવો એ કળા પણ છે અને એક જુનુન પણ. ઘણા લોકોને ગાંડો શોખ હોય છે ડાન્સ કરવાનો. પરંતુ અમુક લોકો તો એવો ડાન્સ કરે કે આપણને સમજવામાં જ મુશ્કેલી પડે. ડાન્સ ફોર્મ કયું છે એ સમજવાની વાત તો છોડો પણ એ શું કરે છે એ જ સમજણ ન પડે.

એક ક્રેજી ડાન્સનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કે જેમાં એક યુવાન શખ્સ ડાન્સ કરી રહ્યો છે. તો તમે પણ જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન