Photos: પ્રિયંકા નિકના લગ્ન એક વાર ફરી ચર્ચામાં, લગ્ન મંડપમાં બેઠેલા આવ્યા નજરે - Sandesh
  • Home
  • Featured
  • Photos: પ્રિયંકા નિકના લગ્ન એક વાર ફરી ચર્ચામાં, લગ્ન મંડપમાં બેઠેલા આવ્યા નજરે

Photos: પ્રિયંકા નિકના લગ્ન એક વાર ફરી ચર્ચામાં, લગ્ન મંડપમાં બેઠેલા આવ્યા નજરે

 | 2:06 pm IST

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્ન હાલ સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યા છે. ચારેબાજુ માત્ર તેમના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. લગ્નના કપડા, ઉપસ્થિત મહેમાન, પિરસવામાં આવેલું જમવાનું અરે ત્યાં સુધી કે પ્રિયંકાએ જે મંગળસુત્ર પહેર્યુ હતુ તે પણ ભારે ચર્ચામા રહ્યુ છે. આ જોડાએ ભારતીય પરંપરા તેમજ ક્રિશ્ચિયન રીત રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.
આ કપલ ખુબજ સુંદર લાગતુ હતુ. પ્રિયંકા લાલઘુમ રંગના ભારતીય પારંપરિક વસ્ત્રો ધારણ કર્યા હતા જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.