irst day of Navaratri worship of shailputri
  • Home
  • Videos
  • Featured Videos
  • નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની આરાધનાથી થતી ફળપ્રાપ્તિ, જુઓ Video

નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની આરાધનાથી થતી ફળપ્રાપ્તિ, જુઓ Video

 | 10:45 am IST

જે ભક્તો ઘરમાં ઘટસ્થાપન કરે છે તે નિત્ય માતાજીની આરાધના કરે છે. ત્યારે ભક્તિ સંદેશમાં શાસ્ત્રી વિનોદભાઈ પંડયા આપને દરરોજનો મંત્ર, નૈવેદ્ય અને ધૂપ અંગે આપશે માર્ગદર્શન અને સાથે જ તેમાથી થતી ફળપ્રાપ્તિ અંગે આપને જણાવશે તો આવો આજે પ્રથમ દિવસે જાણીએ મા શૈલપુત્રીની આરાધનાથી થતી ફળપ્રાપ્તિ અંગે.