NIFTY 9,984.80 -32.15  |  SENSEX 31,833.99 +-90.42  |  USD 65.1400 -0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ગુજરાત ચૂંટણી Effect: રાહુલ ગાંધીએ નતમસ્તક થઈ ગાય માતાના કર્યા દર્શન

ગુજરાત ચૂંટણી Effect: રાહુલ ગાંધીએ નતમસ્તક થઈ ગાય માતાના કર્યા દર્શન

 | 9:57 pm IST

ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ ઉપાધ્યક્ષને ભગવાન યાદ આવ્યાં છે. તેઓ ધાર્મિક મુદ્દાઓ પર આકરા પ્રહાર કરી રહ્યાં છે તો બીજી તરફ ધાર્મિક સ્થળોના દર્શન કરી રહ્યાં છે. મધ્ય ગુજરાતના ત્રીજા દિવસે રાહુલ બાબાએ ગાય માતાના દર્શન કર્યા હતાં.