NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • યોગ દિને ATMSની બસોના 17 રૃટોને અપાયું ડાયવર્ઝન

યોગ દિને ATMSની બસોના 17 રૃટોને અપાયું ડાયવર્ઝન

 | 11:50 pm IST

શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સવારે 5થી 8 દરમિયાન વિશ્વ યોગદિનની ઉજવણી થવાની છે જેથી એએમટીએસ દ્વારા આ વિસ્તારની આસપાસના રોડ ઉપરના 17 રૃટો ઉપર દોડતી બસોને ડાયવર્ઝન અપાયું છે.
શહેરના પશ્રિમ વિસ્તારોમાં વિવિધ રૃટો ઉપર દોડતી રૃટ નંબર 52ય2, 136, 41/1, 47/1, 51, 51 શટલ, 58, 400, 500, 42, 43, 46/1, 47/1, 56, 60 શટલ, 800, 900, 50 અને 45/1ની બસોને નિયત રૃટ કરતાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

આ રૃટની બસો નિયમિત જે રૃટો ઉપર દોડતી હતી જેના બદલે વિશ્વ યોગ દિને સવારે નિયત સમયમાં નવા નિર્ધારિત કરેલા રૃટ ઉપર દોડશે.