Once more time, BJP won in Gujarat with 26 seats
  • Home
  • Photo Gallery
  • ગુજરાતમાં કમળ…કમળ…કમળ…કમળ…કમળ…!!!

ગુજરાતમાં કમળ…કમળ…કમળ…કમળ…કમળ…!!!

 | 6:52 pm IST

આજે એટલે 23મી એપ્રિલનાં રોજ ગુજરાતની 26 લોકસભા અને ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થઇ છે. અત્યાર સુધીમાં લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. દેશમાં ફરી એક વખત મોદી સરકાર બનવા જઇ રહી છે.

અત્યાર સુધીના વલણના આંકડા અનુસાર, ભાજપાના નેતૃત્વમાં એનડીએને 345 આસપાસ બેઠક મળવા જઈ રહી છે, જ્યારે યૂપીએ 100ની આસપાસ સમેટાઈ જતી દેખાઈ રહી છે. તો ગુજરાતમાં પણ તમામ 26 બેઠક પર બીજેપીની જીત પાક્કી દેખાઈ રહી છે. ગુજરાતની તમામ 26એ 26 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. સાથે ફરી એક વખત કોંગ્રેસનો સફાયો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન