one government employee Viral Video on Swachh Bharat mission
  • Home
  • Videos
  • Featured Videos
  • જો આરોગ્યની પથારી ન ફરવા દેવી હોય તો આ બાપાને ધ્યાનથી સાંભળો, મજેદાર VIDEO

જો આરોગ્યની પથારી ન ફરવા દેવી હોય તો આ બાપાને ધ્યાનથી સાંભળો, મજેદાર VIDEO

 | 10:43 am IST

ભારત સ્વચ્છ અને ચોખ્ખુ રહે એ માટે મોદી સરકાર અથાગ પ્રયત્ન કરી રહી છે અને નવી નવી ચળવળો પણ બહાર લાવી રહી છે. ઘણા લોકો તેમાં પોતાનું યોગદાન પણ આપી રહ્યા છે. એવા જ હેતુ સાથે એક જોરદાર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મ.ન.પા.મા કામ કરતો એક કર્મચારી સમજાવી રહ્યો છે કે કચરાના લીધે માણસને શું શું નુકસાની થઈ રહી છે. આરોગ્યને પથારી ફેરવવામાં ગંદકીનો મોટો હાથ છે. એક કવિતાની જેમ ગાઈને આ કર્મચારી સરસ રીતે લોકોને આ વાત ગળે ઉતરાવી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કર્મચારી પોતાના ડ્રેસકોડમાં છે અને હાથમાં સાવરણો પણ છે. તે હિન્દીમાં એક કવિતા ગાઈ રહ્યો છે કે જે કચરા પર આધારિત છે. મનોરંજન સાથે સાથે લોકોને સ્વચ્છતાનો એક ચોટદાર મેસેજ પણ આ કર્મચારી આપી રહ્યો છે. તો જુઓ આ મજેદાર વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન