પેટ પકડીને હસાવે એવી વધુ એક ટેણીનો વીડિયો વાયરલ, વાતો એવી કે તમે પણ બોલી ઉઠશો..હેં!!!
November 11, 2019 | 4:04 pm IST
સોશિયલ મીડિયામાં અવાર નવાર અનેક વીડિયો વાયરલ થયા કરે છે. જ્યારે એક નાનકડી છોકરીનો વીડિયો વાયરલ થયો છે જેમા તે ભણવાને લઇને વાત કરી રહી છે. આ વીડિયોમાં તે આખો દિવસ ભણવાની વાત કરે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને પણ અમૂક વાતો બોલે છે.
આ વીડિયોમાં છોકરી કહે છે કે મને સ્કૂલથી છૂટકારો જોઇએ છે અને એમ કહે છે કે જો તેને સ્કૂલ બનાવનાર મળી જાય તો તેને પાણીથી ધોઇને તેની ઇસ્ત્રી કરી નાખે. એક બાજુ આ વીડિયો જોઇને તમને હસવું આવશે તો બીજી તરફ તેને ભણવાથી પણ છૂટકારો જોઇએ છે તો આવો જોઇએ આ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન