PHOTOS : ઈશા ગુપ્તાના એકથી એક હોટ ફોટો સોશિયલ મીડિયામાં થયા વાયરલ, ચાહકોએ કર્યા વખાણ
બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા (Esha Gupta) સોશિયલ મીડિયા (Social Media) ઉપર આજકાલ ખુબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર ફોટો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. તેનો આવો જ એક બોલ્ડ અંદાજ અને લૂક સોશિયલ મીડિયા (Social Media) માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના આ ફોટો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે. અભિનેત્રીનો હોટ અંદાજ લોકોને દિવાના બનાવી રહ્યો છે. ઈશાએ પોતાના આ હોટ ફોટો પોતાના ઈંસ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યા છે. ફોટોમાં ઈશા ગુપ્તા (Esha Gupta) બેડ પર પોઝ આપતી નજરે પડી રહી છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયા (Social Media) માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ PHOTOS….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન