ભારતની આ જગ્યાએ મહિલાઓ લોન મેળવી ખરીદે છે ડુંગળી, જુઓ Video - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • ભારતની આ જગ્યાએ મહિલાઓ લોન મેળવી ખરીદે છે ડુંગળી, જુઓ Video

ભારતની આ જગ્યાએ મહિલાઓ લોન મેળવી ખરીદે છે ડુંગળી, જુઓ Video

 | 10:10 am IST

દેશમાં મહારાષ્ટ્ર સહિત ડુંગળી પકવતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી પાક બગડ્યો છે. જેને પગલે દિલ્હી સહિતના બજારમાં ડુંગળીનો ભાવ આસમાને પહોંચ્યો છે. સરકારે ડુંગળીના વધતા ભાવને પગલે સંગ્રહખોરો અને ભાવ વધારવા માટે કારણભૂત પરિબળો સામે લાલ આંખ કરી છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મોટાપાયે ડુંગળીની ખેતી થાય છે જો કે આ રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડતા પાક બગડવાથી પુરવઠો ખોરવાયો છે. તેથી ડુંગળીની માંગ વધતા ભાવ આસમાને છે.

તેવામાં ભારતનો પહેલો એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ડુંગળી લોન પર મળે છે. આ ઘટના સત્ય છે. ભારતના વારાણસીમાં ડુંગળી લોન પર મળે છે. તેનો જુઓ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન