સુરતમાં માત્ર 4 મહિનાની બાળકી મોમાં ખીલ્લી ગળી ગઇ, જુઓ ખતરનાક વીડિયો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સુરતમાં માત્ર 4 મહિનાની બાળકી મોમાં ખીલ્લી ગળી ગઇ, જુઓ ખતરનાક વીડિયો

સુરતમાં માત્ર 4 મહિનાની બાળકી મોમાં ખીલ્લી ગળી ગઇ, જુઓ ખતરનાક વીડિયો

 | 3:31 pm IST

સુરતમાં માત્ર 4 મહિનાની બાળકી મોંમા ખીલ્લી ગળી જતા ચકચાક મચી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા એક પરિવારની 4 માસની બાળકી બે વર્ષની બાળકીએ મોંમાં ખીલ્લી નાખી દીધી. ત્યારે માતાએ બાળકીના મોંમાંથી ખીલ્લી કાઢવાનો પ્રયાસ કરતા ખીલ્લી ગાળાના અંદરના ભાગમાં જતી રહી હતીં.  તે દમિયાન બાળકી સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે ડોક્ટર્સનું કહેવું છે કે જ્યાં સુધી બાળકીના ગળામાંથી ખીલ્લી નહી નીકળે ત્યાં સુધી બાળકીનું ઓપરેશન નહી થાય.