operation oh maa sting operation for ma vatsalya card
  • Home
  • Videos
  • Featured Videos
  • ઓપરેશન ઓ ‘મા’-5: સંજીવની હોસ્પિટલ અને ડૉ.ભોમિયાની નફ્ફટાઈ, જુઓ Video

ઓપરેશન ઓ ‘મા’-5: સંજીવની હોસ્પિટલ અને ડૉ.ભોમિયાની નફ્ફટાઈ, જુઓ Video

 | 5:35 pm IST

ગુજરાતના ખુણે-ખુણેથી લોકોના મત જાણ્યા અને જોયુ કે વિકાસની વાતો કરતા ગુજરાતના જ અનેક વિસ્તારોમાં સરકારી દવાખાના અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કેવી રીતે આ મા કાર્ડ ચાલે છે અને કેવી રીતે પ્રાઇવેટ હોસ્પિટલો આ કાર્ડને નકારે છે. હવે સફેદ કપડા, કાળો કારોબાર. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી સંજીવની હોસ્પિટલ અને ડૉ.ભોમિયાની નફ્ફટાઈ. અને પૈસા કમાવવા ઉભી કરેલી ફેક્ટરીના જોઈએ હાલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન