operation o ma ad department of health talking to the news message with the director
  • Home
  • Videos
  • Featured Videos
  • operation ઓ ‘મા’ વિશે આરોગ્ય વિભાગના એડી. ડાયરેક્ટરે આપી પ્રતિક્રિયા, જુઓ Video

operation ઓ ‘મા’ વિશે આરોગ્ય વિભાગના એડી. ડાયરેક્ટરે આપી પ્રતિક્રિયા, જુઓ Video

 | 1:50 pm IST

સંદેશે ઉઘાડી પાડી સરકારની સિસ્ટમ અને સરકારની યોજનાને, ઓપરેશન ઓ મા એટલે તમારો અવાજ. મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં કેવી પોલંપોલ ચાલે છે. ગરીબો દંડાય છે અને અમિરો પૈસા ફેકીને તમાશો જુએ છે. ગુજરાતના ખુણે-ખુણે કઈ રીતે આ ખેલ ચાલે છે. અમારા કેમેરામા કેદ થયુ બિન્દાસ્ત ચાલતુ એજન્ટરાજ.

પૈસા કમાવા નિયમોના લીરેલીરા ઉડાડતી બાદશાહી.આ રાજ ચાલે છે કેમ કે સરકાર, સિસ્ટમ કોઈની બિક નથી. સરકાર કેમ છાવરે છે આવા એજન્ટને, અધિકારીઓ એ.સી.ચેમ્બરમાંથી ક્યારેય બહાર નિકળે છે? કેમ ભ્રષ્ટાચારથી સિસ્ટમને ખોખલી કરાય છે? અને કેમ આટ આટલો ભ્રષ્ટાચાર પણ કોઈના પેટનું પાણી પણ નથી હલતુ. તે બાબતે આરોગ્ય વિભાગના એડી. ડાઈરેક્ટરે પ્રતિક્રિયા આપી છે.