operation oh maa sting operation godhra civil hospital
  • Home
  • Videos
  • Featured Videos
  • ઓપરેશન ઓ ‘મા’ : જીલ્લાની સૌથી મોટી હોસ્પિટલ છે બિમાર, જુઓ Video

ઓપરેશન ઓ ‘મા’ : જીલ્લાની સૌથી મોટી હોસ્પિટલ છે બિમાર, જુઓ Video

 | 12:36 pm IST

આ ગરીબની દાસ્તાન છે.જેના માટે યોજના બનાવી છે.પણ ક્યાં કોઈને કંઈ ફર્ક પડ્યો.એક માણસ ધક્કે ચડ્યે રાખે અને એને ખબર પણ ના હોય એને કોણ સારવાર આપે છે. શેની આપે છે. એનાથી દર્દનાક વાત બિજી શુ હોઈ શકે. પણ ના એનાથી પણ દર્દનાક પરિસ્થીતી છે.અને એ આપણને લઈ જાય છે ગોધરા સિવીલ હોસ્પિટલ.