operation oh maa sting operation for ma vatsalya card
  • Home
  • Videos
  • Featured Videos
  • ઓપરેશન ઓ ‘મા’-5: જાણો, અમદાવાદમાં રહેતા વિમળાબેનની કહાની

ઓપરેશન ઓ ‘મા’-5: જાણો, અમદાવાદમાં રહેતા વિમળાબેનની કહાની

 | 5:17 pm IST

ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલની આડોડાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમા રહેતા વિમળાબેન નામના મહિલાને અહીં દાખલ કરવામાં કરવામાં આવ્યા હતા. મા કાર્ડમાં સારવાર બાદ એમને પગમા ઈન્ફે્ક્શન થયુ. ત્યારબાદ કિડનીમાં પ્રશ્ન થયો અને અંતે વિમળાબેનનુ મોત નિપજ્યુ. પરિવારજનનો આક્ષેપ છે કે હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે આવુ બન્યુ હતુ.