operation oh maa sting operation ma vatsalya card in gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • ઓપરેશન ઓ ‘મા’: આરોગ્ય કમીશનર ડૉ.જયંતિએ આવા કારણ અને જવાબ રજુ કર્યા, જુઓ Video

ઓપરેશન ઓ ‘મા’: આરોગ્ય કમીશનર ડૉ.જયંતિએ આવા કારણ અને જવાબ રજુ કર્યા, જુઓ Video

 | 11:54 am IST

ઓપરેશન ઓ ‘મા’દરમિયાન આરોગ્ય વિભાગના કમિશનર જયંતી રવિએ જણાવ્યું કે, સેવા સેતુના માધ્યમથી સરળતાથી કાર્ડ આપવામાં આવે છે. એજન્ટની બાબતના બે કિસ્સામાં અમે બે પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ આપી છે. આ ઉપરાંત જનરલ તપાસ માટે પણ પોલીસને કહેવાયું છે.

મા કાર્ડ ઈશ્યૂ કરવામાં વચેટિયા-દલાલો હોય તેવો સરકારનો ઈરાદો ના હોય. આમ છતાં નક્કર પુરાવા આધારે અમે કાયદાની જોગવાઈ મુજબ સખત પગલાં ભરીશું. જો કોઈ શ્રીમંતોએ પણ આ યોજનાનો ખોટી રીતે લાભ લીધો હશે, ખોટી એફિડેવિટ કરી હશે તો તેવા કિસ્સામાં પણ અમે કાનૂની રાહે પગલાં ભરીશું. ખોટી રીતે કોઈ યોજનાનો લાભ ના લઈ જાય તે સંદર્ભે સમયાંતરે ડેટા-માહિતી આધારે રેન્ડમલી ચેકિંગ કરવામાં આવતું હોય છે.