operationohma beginning is to expose corruption and corrupt officials
  • Home
  • Videos
  • Featured Videos
  • ઓપરેશન ઓ ‘મા’: શરૂઆત છે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડવાની, જુઓ Video

ઓપરેશન ઓ ‘મા’: શરૂઆત છે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડવાની, જુઓ Video

 | 12:25 pm IST

960થી બનેલા ગુજરાત રાજ્યમાં મોટાભાગની યોજનાઓ ગરીબના નામે અને ગરીબના માટે બની છે. દરેક યોજના વાયદાઓ આપે છે ગરીબના ભાગ્ય બદલી નાખવાના. પણ ગરીબનું ભાગ્ય તો જાણે એટલુ જડ છે. કે કોઈ યોજના એને નથી બદલી શકતી.

સરકારો અને અધિકારીઓની લાપરવાહી, અને ઉધઈની જેમ સિસ્ટમને કોતરતો ભ્રષ્ટાચાર. ઓપરેશન ઓ માં ની શરૂઆત પણ આ જ ભ્રષ્ટાચાર, અને આ જ ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડવાથી.