operation oh maa chief ministers amrutram yojana see video
  • Home
  • Videos
  • Featured Videos
  • ઓપરેશન ઓ ‘મા’: મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ નિકળતા મા કાર્ડમાં પોલંપોલ, જુઓ Video

ઓપરેશન ઓ ‘મા’: મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ નિકળતા મા કાર્ડમાં પોલંપોલ, જુઓ Video

 | 12:42 pm IST

ઓપરેશન ઓ માં… રસ્તા પર ઠોકર વાગે તો સૌથી પહેલા નિકળતી આ ચિસ છે. પણ આ ચિસ કોણ પડાવે છે. ગુજરાત તો વિકસીત રાજ્ય ગણાય છે. આપણી સરકારો તો વારંવાર આવી બુમો પાડે છે. તો જે મુળભુત હક છે માણસનો. એ એની પાસેથી કોણ છીનવે છે.

મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ વાતસ્લ્યના નામે નિકળતા મા કાર્ડમાં પણ શું પોલંપોલ ચાલે છે. સ્મિત લાવવાની વાતો કરીને કોણ રડાવી જાય છે. રોજબરોજની જીંદગીમાં સામનો કરવો પડે છે એ તમામ પ્રશ્નોને આપેલી વાચા, તમારો અવાજ એટલે સંદેશ ન્યૂઝનું ઓપરેશન ઓ ‘મા’…