Opium worth about Rs 2 lakh was found in the schoolbag of a 16 year old student in Surat
  • Home
  • Videos
  • Featured Videos
  • ડ્રગ પેડલર્સ ગુજરાતમાં સક્રિયઃ વિદ્યાર્થીઓનો કરે છે ઉપયોગ

ડ્રગ પેડલર્સ ગુજરાતમાં સક્રિયઃ વિદ્યાર્થીઓનો કરે છે ઉપયોગ

 | 10:19 am IST
  • Share

ડ્રગ પેડલર્સ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી રહ્યાં છે. સુરતમાં 16 વર્ષીય વિદ્યાર્થીના સ્કૂલબેગમાંથી અંદાજે 2 લાખની કિંમતનું અફિણ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. અફિણ ક્યાંથી આવ્યું હતું. કોને પહોચાડવાનું હતું તે મામલે તપાસ તેજ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો