NIFTY 10,093.00 -34.75  |  SENSEX 32,748.80 +-120.92  |  USD 64.3675 -0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : ભાજપની યાદી જાહેર થતાં જ કાર્યકરોમાં વિરોધ ઉભો થયો

Video : ભાજપની યાદી જાહેર થતાં જ કાર્યકરોમાં વિરોધ ઉભો થયો

 | 4:58 pm IST

વિધાનસભા 2017ની યાદીમાં ભાજપે પહેલ કરી છે. ભાજપ દ્વારા 134 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. યાદી જાહેર થયા બાદ ભાજપના કેટલાક કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને રજૂઆત માટે કેટલાક લોકો કમલમ ખાતે પણ આવી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી કે. સી. પટેલે કઇ બાબતોને ધ્યાનમાં રાખીને યાદી જાહેર કરી અને ભાજપે ચૂંટણીમાં કેવા પ્રકારની રણનીતિ ઘડી છે તે અંગે મીડિયા સાથે વાતચીત કરી.