organs of girls body parts are increased after adult intercourse
  • Home
  • Featured
  • સંભોગ પછી કેમ વધી જાય છે છોકરીઓના આ અંગ, છોકરાઓ પણ પડી જાય છે વિચારમાં

સંભોગ પછી કેમ વધી જાય છે છોકરીઓના આ અંગ, છોકરાઓ પણ પડી જાય છે વિચારમાં

 | 2:55 pm IST

સેક્સ આપણા જીવનને એક અલગ જ વળાંક આપે છે અને તમને એક ચરમ સીમાનું સુખ પ્રદાન કરે છે. પરંતુ કેટલાક એવા લોકો પણ હોય છે જે લોકો અત્યાર સુધી સેક્સથી જોડાયેલી કેટલીક વાતો જાણતા નથી અને ઘણા લોકો સેક્સના મામલામાં પાછળ રહી જાય છે. કેટલીક વખત છોકરાઓના મગજમાં શારીરિક સંબંધ બનાવ્યા બાદ છોકરીઓના શરીરમાં કેવી રીતે બદલાવ આવે છે.

– તમારી જાણકારી માટે જણાવી દઇએ કે પહેલી વખત સેક્સ કર્યા બાદ છોકરીઓના ચહેરાની ચમક વધી જાય છે. તથા છોકરીઓના શરીરના ઘણા અંગોનો આકાર વધવા લાગે છે.

– પહેલી વખત શારીરિક સંબંધ બનાવ્યા બાદ છોકરીઓના વિચારવા અને સમજવાની ક્ષમતા વધી જાય છે. સાથે જ છોકરીઓના મગજ સેલ્સમાં વૃદ્ધિ થાય છે.

– જણાવી દઇએ કે પહેલી વખત સેક્સ કર્યા બાદ છોકરીઓના પીરિયડ્સ ડેટમાં પણ બદલાવ આવી શકે છે. જેને લઇને કેટલીક છોકરીઓને પીરિયડ્સ અનિયમતતાનો પણ સામનો કરવો પડે છે. પરંતુ જો પીરિયડ્સમાં વધારે સમય લાગે છે તો તે પ્રેગનેન્સીના પણ સંકેત હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન