This incident happened when the driver lost control over steering video

ઝડપની મજા મોતની સજા,જુઓ વાયરલ Video

 | 6:05 pm IST

ઝડપની મજા મોતની સજા.પૂરપાટ વાહન હંકારવાના ચક્કરમાં અઘટિત ઘટના બનતા વાર નથી લાગતી.ત્યારે બનાસકાંઠાના થરાદના પીલુડા ગામ પાસે કાર પલટી હોવાનુ સામે આવ્યુ છે. આપ જોઇ રહ્યા છો આ સીસીટીવી દ્રશ્યો.જેમાં પુરપાટ આવતી કાર પલટી ગઇ છે. ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. થરાદ-સાચોર હાઇવે પર ગાડી પલટી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.