pabbar-valley-is-one-of-the-most-amazing-offbeat-destinations-photos
  • Home
  • Photo Gallery
  • તમને ઓફબીટ લોકેશન પસંદ હોય તો…પબ્બર વેલી તમારૂ મન મોહી લેશે, જુઓ PHOTOS

તમને ઓફબીટ લોકેશન પસંદ હોય તો…પબ્બર વેલી તમારૂ મન મોહી લેશે, જુઓ PHOTOS

 | 12:49 pm IST

જો તમે ફરવાના શોખીન હો અને તમને ઓફબીટ લોકેશન પસંદ હોય તો હિમાચલમાં આવેલી પબ્બર વેલીની તમારે ચોક્કસ મુલાકાત લેવી જોઇએ. અહીં તમને પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળશે અને અહીંના રળીયામણા દ્રશ્યો તમારૂ મન મોહી લેશે. અહીં ચારે તરફ દેવદાર અને ઓકના વૃક્ષો, ખળ ખળ વહેતી નદીઓ, પક્ષીઓનો સુમધુર અવાજ તમારૂ દિલ-દિમાગ તરબતર કરી દેશે.

ફક્ત પર્યટકો જ નહીં ટ્રેકીંગમાં રસ ધરાવતા લોકો પણ અહીં આવે છે. જેઓને અહીંના ગડસરી, જંગલિક, રુપિન પાસ, રોહરૂ અને ખારાપત્થરના ટ્રેક્સ ખાસ પસંદ આવે છે. હિમાચલની પબ્બર ઘાટીનો ટ્રેક ઘણો આસાન છે જેની શરૂઆત ખડાપથ્થરથી થાય છે જે આ વિસ્તારનું મોટું ગામ છે જ્યાંથી અંદાજે 6 કિલોમીટર સુધી દૂર ગિરિગંગા નદીના ઉદગમ સ્થળ સુધી એક કાચો રસ્તો બનેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન