બોલિવૂડમાં અત્યારે પોપ્યુલર બની રહી છે 'પેડમેન ચેલેન્જ' - Sandesh
  • Home
  • Videos
  • બોલિવૂડમાં અત્યારે પોપ્યુલર બની રહી છે ‘પેડમેન ચેલેન્જ’

બોલિવૂડમાં અત્યારે પોપ્યુલર બની રહી છે ‘પેડમેન ચેલેન્જ’

 | 4:39 pm IST

આઈસ બકેટ અને મેનિક્વિન ચેલેન્જ પછી હવે બૉલિવૂડમાં પોપ્યુલર બની રહી છે એક નવી ચેલેન્જ. આ ચેલેન્જ છે પૅડમેન ચેલેન્જ. તેમજ હવે બૉલિવૂડનાં સ્ટાર સેલિબ્રિટી આ ચેલેન્જનો હિસ્સો બની રહ્યા છે. જેમાં પેડની સાથે ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પેડમેન ચેલેન્જ કેપ્શન લખીને શેર કરવાનો હોય છે.  જો કે આ ચેલેન્જ અક્ષય કુમારની પેડમેન 9 ફેબ્રુઆરી એ રિલીઝ થવાની છે તેનાં પ્રમોશનનો એક હિસ્સો છે.