Video : પદ્માવતીની રિલીઝ આ તારીખને લઇ ચાલી રહી છે ચર્ચાઓ - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : પદ્માવતીની રિલીઝ આ તારીખને લઇ ચાલી રહી છે ચર્ચાઓ

Video : પદ્માવતીની રિલીઝ આ તારીખને લઇ ચાલી રહી છે ચર્ચાઓ

 | 3:52 pm IST

આ વર્ષની બહુચર્ચીત ફિલ્મ પદ્માવતીની રિલીઝને લઇ 9 ફેબ્રુઆરીની તારીખની ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચા એક રિપોર્ટ પછી સામે આવી જેના અનુસાર ઓવરસીઝ ડિસ્ટ્રીબ્યુટર્સે યુએસ અને અમેરિકાના થિયેટર્સનું મુવી શિડ્યુલ મોકલ્યું. હાલ ફિલ્મની રિલીઝને લઇને કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.