Gujarati News, Latest News in Gujarati Provider for National, World, ModiSarkar2, Elections etc| Sandesh
GUJARAT
શ્રમિક મહિલા પર ગુજાર્યો બળાત્કાર અને પછી પણ ના આવી રહેમ અને…
રાજ્યનાં નરાધમોએ જાણે કાયદાનો કોઇ ખોફ જ રહ્યો નથી તેમ અવારનવાર સગીરાથી લઇ મહિલા પર બળાત્કારની ઘટનાઓ સામે આવતી રહે છે. તેમ જ આજે સુરતમાં પણ શ્રમિક મહિલા સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી છે. કારોડી-વેલંજા રોડની સાઈડમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. કામરેજ પોલીસે હત્યા અને દુષ્કર્મનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહનું સુરત સિવિલ…
india
નવજોત સિદ્ધુએ મોકલ્યું રાજીનામું, CM અમરિંદરે કહ્યું- તેમને કામ કરવું નથી
નવજોતસિંહ સિદ્ધુના રાજીનામા પર પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, હજુ મેં તેને વાંચ્યુ નથી. તેમણે કહ્યું કે, હું રાજીનામું વાંચ્યા બાદ જ નિર્ણય લઈશ. સિદ્ધુએ સોમવારે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, મંત્રી પદથી તેમનું રાજીનામું…

Supplements

  • Ardha Saptahik

  • Nari

  • Sanskar

  • Nakshatra

  • Cine Sandesh

  • Kids World

  • Business

  • Stree

  • Shraddha

  • Agro Sandesh

Business
એર ઇન્ડિયાના પાયલોટે કરી એવી હરકત કે કંપનીએ 3 મહિના માટે કર્યો સસ્પેન્ડ
એર ઈન્ડિયાએ તેના એક પાયલોટને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ 13 જુલાઈના રોજ પાયલોટ દિલ્હીથી બેંગલુરુ ફ્લાઈટમાં હોતો. આ દરમિયાન પાયલોટ એવી સ્થિતિમાં મળ્યો હતો કે કંપની મેનેજમેન્ટે તેને 3 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. મીડિયા…
Sports
જે નિયમે ફાઇનલમાં હરાવ્યા તે વિશે બોલ્યો વિલિયમ્સન, ઇંગ્લેન્ડનાં કેપ્ટને પણ આપ્યો જવાબ
આઈસીસી વિશ્વ કપ 2019ની ફાઇનલ મેચ સુપર ઑવર સુધી ગઇ અને સ્કોર બરાબર રહેવાનાં કારણે વિજેતાનો નિર્ણય બાઉન્ડ્રીનાં આધારે કરવામાં આવ્યો. અત્યાર સુધીનાં ઇતિહાસમાં સૌથી રોમાંચક રહેલી આ વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે ફક્ત એ માટે જીતી ગયું…
technology
શું એડલ્ટ ફિલ્મ જોવી ધરતી માટે બન્યો છે ખતરો? રિપોર્ટમાં થયો ખુલાસો
ઓનલાઈન પોર્ન જોવુ એ ધરતી માટે એક મોટો ખતરો બની ગયો છે. ઓનલાઈન પોર્નોગ્રાફીની સ્ટ્રીમિંગથી યૂરોપનો દેશ બેલ્જિયમ બરાબર કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યૂસ થાય છે. એટલે કે બેલ્જિયમ જેટલો કાર્બન ડાયોક્સાઈડ પ્રોડ્યૂસ કરી રહ્યો છે, તેટલો જ CO2 ઓનલાઈન પોર્નોગ્રાફીની સ્ટ્રીમિંગથી…
ASTROLOGY & SPIRITUAL
ચોઘડિયાં વિશે જાણકારી?
હિંદુ શાસ્ત્રમાં શુભ સમયનું ઘણું મહત્ત્વ છે. દરેક કાર્યો શુભ સમયમાં શરૂ કરવા કહેવામાં આવે છે. સારો સમય કયો છે તે જાણવા માટે આપણે ત્યાં ચોઘડિયાં જોવામાં આવે છે. દરેક ચોઘડિયું દોઢ કલાકનું હોય છે. સામાન્ય રીતે દિવસમાં આઠ ચોઘડિયાં હોય છે, તેવી જ રીતે રાત્રિના આઠ ચોઘડિયાં હોય છે. પહેલું ચોઘડિયું સૂર્યોદય શરૂ થતાં શરૂ થાય છે.
  • શુભ, લાભ, અમૃત ચોઘડિયાં શુભ ગણાય છે.
  • રોગ, કાળ, ઉદ્વેગ ચોઘડિયાં અશુભ ગણાય છે.
  • ચલ ચોઘડિયું સામાન્ય ગણાય છે.