Sandesh - Page 3 of 22814 - Gujarat Newspaper
GUJARAT
કોંગ્રેસના કરોડપતિ ધારાસભ્યને 25 ટકાનો પગાર વધારો ઓછો લાગ્યો
'રિંગણા લઉં બે ચાર, અરે લ્યોને ૧૦-૧૨, કોના બાપની દિવાળી'ની રીત રસમ અપનાવી ગુજરાત સરકારે મુખ્યમંત્રી, મંત્રીઓ, તમામ ધારાસભ્યોના પગારમાં ૨૫ ટકાનો તગડો વધારો કર્યો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં બુધવારે ધારાસભ્યોના પગારમાં સુધારો કરતું વિધેયક દોઢ કલાકમાં જ સર્વસંમતિથી પસાર કરાયું હતું. અત્યાર સુધી ધારાસભ્યોને મહિને રૃ.૭૦,૭૨૭ના પગાર-ભથ્થાં મળતાં હતા તેને બદલે હવે ૧,૧૬,૩૧૬નો તગડો પગાર મળશે. જ્યારે મુખ્યમંત્રી, વિરોધ…
india
રૂપજીવીનીની સેવા લેનાર ગ્રાહકને દંડિત ના કરી શકાય : હાઈકોર્ટ
રૂપજીવીની વ્યવસાય જે દેશમાં અપરાધ છે અને લોહીના વેપારમાં સંડોવાયેલાને દંડિત કરવામાં આવે છે તેવામાં કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે રૂપજીવીનીની સેવા લેનાર ગ્રાહકને દંડિત ના કરી શકાય. હોટલમાં પોલીસ રેડ દરમિયાન રૂપજીવીની સાથે જાતીય સમાગમ કરતાં ઝડપાઈ ગયેલી…

Supplements

  • Ardha Saptahik

  • Nari

  • Sanskar

  • Nakshatra

  • Cine Sandesh

  • Kids World

  • Business

  • Stree

  • Shraddha

Business
શેરબજાર 169 પોઈન્ટના કડાકા સાથે 37121.22ના સ્તરે તો નિફ્ટી 11236ના સ્તર પર થયુ બંધ
બુધવારે ભારતીય શેરબજાર કડાકા સાથે બંધ થયુ. મુખ્ય સૂચકાંકના સેન્સેક્સમાં 169 અંકોનો કડાકો બોલ્યો હતો. નિફ્ટીમાં 43 પોઇન્ટનો કડાકો બોલી 11236ના સ્તરે પહોંચ્યો હતો. સૌથી વધુ વેચામ ઇન્ડસઇન્ડ બેન્કમાં તેમજ ભારતી એરટેલના શેરોમાં થયો છે. ઇન્ડસઇન્ડ બેન્કમાં 3.03 ટકાનો ઘટાડો…
Sports
પ્રથમ ટી-20માં ભારતીય મહિલા ટીમનો શ્રીલંકા સામે 13 રને વિજય
પૂનમ યાદવની શાનદાર બોલિંગની મદદથી ભારતે પાંચ મેચની ટી-૨૦ સિરીઝની પ્રથમ મેચમાં શ્રીલંકાને ૧૩ રને પરાજય આપ્યો હતો. ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં આઠ વિકેટના નુકસાને ૧૬૮ રન બનાવ્યા જેના જવાબમાં યજમાન ટીમ ૧૯.૩…
technology
Reliance Jio બની દેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની, વોડાફોનને આપી માત
રિલાયન્સ જિયો વોડાફોનને પાછળ રાખી દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. જો કે એરટેલ હાલ પણ નંબર વનની ખુરશી પર છે.TRAI તરફથી આપેલા જુલાઈના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જિયોની ડાઉનલોડ…
ASTROLOGY & SPIRITUAL
ચોઘડિયાં વિશે જાણકારી?
હિંદુ શાસ્ત્રમાં શુભ સમયનું ઘણું મહત્ત્વ છે. દરેક કાર્યો શુભ સમયમાં શરૂ કરવા કહેવામાં આવે છે. સારો સમય કયો છે તે જાણવા માટે આપણે ત્યાં ચોઘડિયાં જોવામાં આવે છે. દરેક ચોઘડિયું દોઢ કલાકનું હોય છે. સામાન્ય રીતે દિવસમાં આઠ ચોઘડિયાં હોય છે, તેવી જ રીતે રાત્રિના આઠ ચોઘડિયાં હોય છે. પહેલું ચોઘડિયું સૂર્યોદય શરૂ થતાં શરૂ થાય છે.
  • શુભ, લાભ, અમૃત ચોઘડિયાં શુભ ગણાય છે.
  • રોગ, કાળ, ઉદ્વેગ ચોઘડિયાં અશુભ ગણાય છે.
  • ચલ ચોઘડિયું સામાન્ય ગણાય છે.