Gujarati News, Latest News in Gujarati Provider for National, World, ModiSarkar2, Elections etc| Sandesh
GUJARAT
જામનગર: લાખોટા તળાવ પાસેથી અઢી વર્ષની બાળકીનું અપહરણ, CCTVમાં સમગ્ર ઘટના કેદ
રાજ્યમાં ફરી એકવખત બાળકોના અપહરણ થવાની ઘટના સામે આવી છે. આજે જામનગરમાં એક બાળકીના અપહરણની ફરિયાદ સામે આવી છે. આ ઘટનામાં બાળકીના માતા પિતા સાથે તેમની બાળકી વિખૂટી પડી ગઇ હતી. ત્યારબાદ બાળકી જામનગરના લખોટા તળાવ પાસેથી અપહરણ થયાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પોલીસે આ ઘટનામાં ફરિયાદના આધારે તપાસ કરતા સામે આવ્યું હતું કે, અઢી વર્ષની બાળકીને કોઇ…
india
ચાઇનીઝ ખાનારાઓ થઇ જજો સાવધાન, 3 વર્ષના બાળકની સ્થિતિ જાણી રૂંવાડા થઇ જશે અદ્ધર
ચાઇનીઝ ખાનારાઓ માટે આ સમાચાર ખાસ વાંચવા જેવા. જી હા હરિયાણાના યમનુનાગરમાં 3 વર્ષના બાળકના ફેફસાં ચાઉમીન ખાવાથી ફાટી ગયા. ચાઉમીનમાં નંખાતી ચટણી ખાવાથી બાળક અચાનક જ બીમાર પડાતા હોસ્પિટલ લઇ જવાયો હતો અને ત્યાં જઇ હકીકત જાણી પરિવાર પર…

Supplements

  • Ardha Saptahik

  • Nari

  • Sanskar

  • Nakshatra

  • Cine Sandesh

  • Kids World

  • Business

  • Stree

  • Shraddha

  • Agro Sandesh

Business
સાત મહિનામાં RBIને બીજો સૌથી મોટો ઝાટકો, વિરલ આચાર્યએ અચાનક જ છોડ્યુ પદ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને એક મોટો ઝાટકો લાગ્યો છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાત મહિનાની અંદર બીજી વખત છે જ્યારે આરબીઆઈના કોઇ ઉચ્ચ અધિકારીએ કાર્યકાળ પૂરો થયા પહેલાં જ પોતાના…
Sports
ઓસ્ટ્રેલિયાના કોચનો દાવો, દુનિયાને મળી ગયો છે નવો ધોની, જાણો કોઈ છે તે?
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરનું માનવું છે કે, ઈંગ્લિશ વિકેટકીપર જોસ બટલર વર્લ્ડ ક્રિકેટમાં નવો મહેન્દ્રસિંહ ધોની છે. લેંગરે આ મંગળવારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચની પણ આતુરતાપૂર્વર રાહ જોઈ રહ્યા છે. ધોની લાંબા સમય સુધી ફિનિશર તરીકે…
technology
કોઈને પાસવર્ડ આપ્યા વગર જ Wi-Fi નેટવર્ક સાથે આ રીતે કનેક્ટ કરો
ઈન્ટરનેટ આજે આપણા સૌની જરૂરિયાત બની ગયું છે. આજકાલ એવું ભાગ્યેજ કોઈ હશે જે ઈન્ટરનેટનો ઉપયોગ ન કરતુ હોય. આપણા મોબાઈલમાં કેટલીક વાર ડેટા ઓન કરીએ છીએ અને (Wi-Fi)નો ઉપયોગ પણ કરીએ છીએ. કેટલાયે એવા લોકો પણ છે જેણે પોતાના…
ASTROLOGY & SPIRITUAL
ચોઘડિયાં વિશે જાણકારી?
હિંદુ શાસ્ત્રમાં શુભ સમયનું ઘણું મહત્ત્વ છે. દરેક કાર્યો શુભ સમયમાં શરૂ કરવા કહેવામાં આવે છે. સારો સમય કયો છે તે જાણવા માટે આપણે ત્યાં ચોઘડિયાં જોવામાં આવે છે. દરેક ચોઘડિયું દોઢ કલાકનું હોય છે. સામાન્ય રીતે દિવસમાં આઠ ચોઘડિયાં હોય છે, તેવી જ રીતે રાત્રિના આઠ ચોઘડિયાં હોય છે. પહેલું ચોઘડિયું સૂર્યોદય શરૂ થતાં શરૂ થાય છે.
  • શુભ, લાભ, અમૃત ચોઘડિયાં શુભ ગણાય છે.
  • રોગ, કાળ, ઉદ્વેગ ચોઘડિયાં અશુભ ગણાય છે.
  • ચલ ચોઘડિયું સામાન્ય ગણાય છે.