Sandesh - Page 5 of 22629 - Gujarat Newspaper
GUJARAT
રંગીલુ રાજકોટ બન્યું નશીલું રાજકોટ! આરોપીઓને પકડવા પોલીસ ફકીર બની, 3ની ધરપકડ
રંગીલુ રાજકોટ બન્યું નશીલું રાજકોટ. હમણાંથી રાજકોટમાં એક પછી ક્રાઈમના કિસ્સાઓ વધતા જાય છે, ત્યારે જંગલેશ્વરમાં ચાર દિવસ પૂર્વે 8 કિલો ચરસનો જથ્થો મળ્યા બાદ બુધવારે બપોરે પોલીસે ફકીરનો વેશ ધારણ કરી જંગલેશ્વરમાં દરોડો પાડી મદીના નામની મહિલાના મકાનમાં દરોડો પાડી અંદાજે 350 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. રાજકોટ પોલીસને આ ઘટનામાં 17 લાખથી વધુના ગાંજા સહિત 33.46 લાખનો…
india
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને કૉંગ્રેસના કાર્યકર્તાઓ પર કેમ આવે છે દયા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમની અંતર્ગત ગાઝિયાબાદ, નવાદા, હજારીબાગ, જયપુર દેહાત અને અરૂણાચલ (વેસ્ટ)ના બુથ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો. નમો એપ દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે મારો સંદેશ સ્પષ્ટ છે કે…

Supplements

 • Ardha Saptahik

 • Nari

 • Sanskar

 • Nakshatra

 • Cine Sandesh

 • Kids World

 • Business

 • Stree

 • Shraddha

Business
હવે ઇશ્યોરન્સ વગરના વાહન રસ્તા પર દોડાવવા પડશે મોંઘા, વાંચીલો સુપ્રીમનો આ ચુકાદો
સુપ્રીમકોર્ટે ગુરૂવારે આદેશ કર્યો છે કે જો વીમો પુરો થઈ ગયો હોય અને દુર્ઘટના થશે તો પીડિત વ્યકિતને ગાડી વેંચી દંડ વસુલાશે. કોર્ટે તમામ રાજ્યોને મોટર વાહન અધિનિયમ સંશોધન કરવાનો આદેશ આપ્યો છે. આ વ્યવસ્થાને ફરજીયાત કરી શકાય. આ પહેલા…
Sports
પીવી સિંધુને ફરી કારમી હારનો કરવો પડ્યો સામનો, જાપાન ઓપનના બીજા રાઉન્ડમાં બહાર
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુને આ વખતે નિરાશા હાથ લાગી છે. અત્યાર સુધી મોટા મુકાબલામાં ફાઇનલ સુધી પહોંચનાર સિંધુને આ વખતે બીજા જ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. સિંધુને જાપાન ઓપન ટુર્નામેન્ટમાં ગુરૂવારના રોજ ઉલટફેરનો શિકાર થઇ બહાર થવું…
technology
મોટી ડિસ્પ્લેવાળી Appleની નવી સ્માર્ટવોચ લૉન્ચ, જાણો તેની ખુબીઓ
મોટી ડિસ્પ્લેવાળી Appleની નવી સ્માર્ટવોચ લૉન્ચ થઇ છે. આ સ્માર્ટવોચની ડિઝાઇન નવી છે તેની સ્ક્રીન પણ પહેલા કરતા મોટી બનાવવામાં આવી છે. જૂના મોડલની સરખામણીમાં તેનું બેજલ્સ પાતળુ છે. હાઈલાટ્સની વાત કરીએ તો સિરામિક બીલ્ડ, ઓપ્ટીકલ હાર્ટ સેન્સર, સ્વીમપ્રુફ કેપેબીલીટીનો…
ASTROLOGY & SPIRITUAL
ચોઘડિયાં વિશે જાણકારી?
હિંદુ શાસ્ત્રમાં શુભ સમયનું ઘણું મહત્ત્વ છે. દરેક કાર્યો શુભ સમયમાં શરૂ કરવા કહેવામાં આવે છે. સારો સમય કયો છે તે જાણવા માટે આપણે ત્યાં ચોઘડિયાં જોવામાં આવે છે. દરેક ચોઘડિયું દોઢ કલાકનું હોય છે. સામાન્ય રીતે દિવસમાં આઠ ચોઘડિયાં હોય છે, તેવી જ રીતે રાત્રિના આઠ ચોઘડિયાં હોય છે. પહેલું ચોઘડિયું સૂર્યોદય શરૂ થતાં શરૂ થાય છે.
 • શુભ, લાભ, અમૃત ચોઘડિયાં શુભ ગણાય છે.
 • રોગ, કાળ, ઉદ્વેગ ચોઘડિયાં અશુભ ગણાય છે.
 • ચલ ચોઘડિયું સામાન્ય ગણાય છે.