Video : કાશ્મીર બોર્ડર પર પાકિસ્તાને ફરી કરી ગોળીબારી, ઉઠ્યો ધુમાડો - Sandesh
NIFTY 10,817.00 +28.45  |  SENSEX 35,260.29 +178.47  |  USD 63.8525 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • Video : કાશ્મીર બોર્ડર પર પાકિસ્તાને ફરી કરી ગોળીબારી, ઉઠ્યો ધુમાડો

Video : કાશ્મીર બોર્ડર પર પાકિસ્તાને ફરી કરી ગોળીબારી, ઉઠ્યો ધુમાડો

 | 10:46 am IST

પાકિસ્તાન પોતાની નાપાક હરકતો ક્યારેય બંધ નથી કરી રહ્યું, અને બોર્ડર પર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને વારંવાર ગોળીબાર કરતું રહે છે. હાલ કાશ્મીરના પુંછ વિસ્તારમા પાકિસ્તાન સતત ગોળીબારી કરી રહ્યું છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, પાકિસ્તાન તરફથી ગોળીબારી કરાઈ રહી છે.

આ વીડિયોમાં પાકિસ્તાન તરફથી કરાયેલી ગોળીબારીમાં ધુમાડો ઉડી રહ્યો છે તે દેખાઈ રહ્યું છે. પાકિસ્તાન તરફથી પુંછના કેજી સેક્ટરના અગ્રિમ વિસ્તારોમાં ગોળીબારી કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ હુમલામાં કોઈને પણ નુકશાન નથી પહોંચ્યું.