pakistani Actress uzma khan assaulted by gunmen video is viral
  • Home
  • Featured
  • કડવો અનુભવ: પાકિસ્તાની અભિનેત્રીના ઘરમાં ઘુસીને બંદુકધારીઓએ એની બહેન સાથે શારીરિક….

કડવો અનુભવ: પાકિસ્તાની અભિનેત્રીના ઘરમાં ઘુસીને બંદુકધારીઓએ એની બહેન સાથે શારીરિક….

 | 3:55 pm IST

પાકિસ્તાની અભિનેત્રી ઉઝમા ખાનના ઘરમાં કોઈ અજ્ઞાન બંદુકધારી લોકો ઘુસી ગયા અને બબાલ કરી. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે આ બંદુકધારીઓએ તેની બહેનને શારીરિક હિંસા અને ધમકીઓ આપી હતી. પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં ઉઝમાએ એવો દાવો કર્યો છે કે તેના ઘરે આવેલા લોકો સાથે એક મહિલા પણ હતી જે રિયલ એસ્ટેટ કંપની બહરિયા ટાઉનના ચેરમેન રિયાઝની દીકરી છે.

ઉઝમાંએ ફરિયાદમાં લખ્યું કે, મને શરમ આવતી હતી, બ્કેલમેલ કરવામાં આવી છે. મને પરેશાન કરી હતી. છેલ્લા 3 દિવસથી મને મારવાની ધમકી આપી રહ્યા છે. કાં તો મને ન્યાય મળે અથવા તો મને મારી નાંખાવામા આવે, પરંતુ આ વખતે હું પીછેહટ નથી કરવાની. હું રિયાઝની દીકરી સાથે લડીશ. એ સિવાય સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. ઉઝમાની માગ છે કે પંજાબ પોલીસ મારા બેનની તપાસ કરે અને FIR દાખલ કરે. તો આ તરફ રિયાજનું કહેવું છે કે આ માત્ર મને બદનામ કરવાનો ધંધો છે, બધું જ પાયાવિહોણું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન