pakistani-men-sexually-exploiting-british-sikh-girls-sikh-groups
  • Home
  • Featured
  • પાકિસ્તાનના એક સંગઠને શીખ યુવતીઓનું કર્યું શારીરિક શોષણ, સખ્ત કાર્યવાહીની માંગ

પાકિસ્તાનના એક સંગઠને શીખ યુવતીઓનું કર્યું શારીરિક શોષણ, સખ્ત કાર્યવાહીની માંગ

 | 4:24 pm IST

પાકિસ્તાની મૂળના લોકોના જૂથે બ્રિટેનમાં રહેતી શીખ યુવતીઓનું યૌન ઉત્પીડન અને શોષણ માટે નિશાન બનાવતા તેમના પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. લોકોએ આરોપ લગાવ્યો છે કે આ ઘટનાઓ પર અધિકારીઓએ રાજનૈતિક કારણોને લઇને પુરું ધ્યાન આપ્યું નથી.

સોમવારે જાહેર થયેલા એક નવા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બ્રિટેનમાં શિખ યુવતીઓનું ધાર્મિક આધાર પર યૌન શોષણના શીર્ષકવાળી રિપોર્ટ શીખ મધ્યસ્થતા અને પુનર્વાસ સમૂહ અને શીખ યૂથ યુકેને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટને અહીંના સાંસદોનું સમર્થન મળેલું છે. તેમાં છેલ્લા ઘણા દશકોથી થઇ રહેલા શોષણની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.