Photos: બિકિનીમાં પાકિસ્તાની મૉડલે સોશિયલ મીડિયા પર લગાવી આગ - Sandesh
NIFTY 10,801.85 -4.75  |  SENSEX 35,543.94 +-12.77  |  USD 68.0700 +0.56
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: બિકિનીમાં પાકિસ્તાની મૉડલે સોશિયલ મીડિયા પર લગાવી આગ

Photos: બિકિનીમાં પાકિસ્તાની મૉડલે સોશિયલ મીડિયા પર લગાવી આગ

 | 4:35 pm IST

પાકિસ્તાની-યુક્રેનિયન મૉડલ, અભિનેત્રી અને પૂર્વ મિસ પાકિસ્તાન વર્લ્ડ એન્જેલિકા તાહિરની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. ખાસ કરીને તેના બિકિનીમાં ફૉટો ઘણા વાયરલ થતા હોય છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન એક રૂઢિવાદી દેશ છે અને ત્યાં મોડલિંગ અને એક્ટિંગમાં કેરિયર બનાવતી મહિલાઓને બૉલ્ડ થવાને કારણે ઘણીવાર આલોચનાઓ સહન કરવી પડતી હોય છે. એન્જેલિનાની તસવીરો તેના જીવનની પારદર્શકતા જણાવે છે. તે 2015માં પાકિસ્તાન વર્લ્ડનો પુરસ્કાર જીતી ચુકી છે. તેણે મિસ પરફેક્ટ અને મિસ પૉપ્યુલારિટીનો પુરસ્કાર પણ જીતેલો છે.

એન્જેલિનાએ 2016માં પાકિસ્તાનનાં મિસ અર્થમાં પણ ભાગ લીધો હતો. ટેલેન્ટ રાઉન્ડમાં તેને ગૉલ્ડ મેડલ મળ્યો હતો. આ સિવાય મિસ સુપરટેલેન્ટ 2016 અને વર્લ્ડ મિસ યુનિવર્સિટી 2016માં એન્જેલિકાને દ્વિતિય રનરઅપ જાહેર કરવામાં આવી હતી.