pakistani news anchor confuses apple inc with fruit video gone viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: પાકિસ્તાની એંકરે કર્યુું બુદ્ધિનું પ્રદર્શન, ટેલેન્ટ બતાવીને એપલ કંપનીને કહ્યું સફરજન

VIDEO: પાકિસ્તાની એંકરે કર્યુું બુદ્ધિનું પ્રદર્શન, ટેલેન્ટ બતાવીને એપલ કંપનીને કહ્યું સફરજન

 | 3:02 pm IST

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનની એક એંકરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. એક બિઝનેસ મેન ટીવી પર આવીને એપલ ફોન કંપનીની વાત કરતા હતા અને એંકર સમજી કે સાહેબ સફરજનની વાત થઈ રહી છે.

પાકિસ્તાની એંકરને એ ખબર ન પડી કે આ દિગ્ગજ ક્યાં એપલની વાત કરે છે અને એંકર તો સફરજન સમજીને બડબડ કરવા લાગી. તો વીડિયોમાં જુઓ પાકિસ્તાની એંકરની ભૂલ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન