pakistani soldier turban fell down during beating retreat ceremony
  • Home
  • Videos
  • Featured Videos
  • પાકિસ્તાનનો સૈનિક બોર્ડર પર ભોઠો પડ્યો, VIDEOમાં જુઓ બીટિંગ રિટ્રીટ વખતે કેવા હાલ થયા

પાકિસ્તાનનો સૈનિક બોર્ડર પર ભોઠો પડ્યો, VIDEOમાં જુઓ બીટિંગ રિટ્રીટ વખતે કેવા હાલ થયા

 | 5:16 pm IST

પંજાબના અટારી વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ વખતે એક પાકિસ્તાની સૈનિકને જોશમાં આવીને આક્રમક મુદ્રા દેખાડવાનું મોંઘુ પડ્યું. ખરાબ રીતે લથડાઈ ગયો અને પાઘડી માથા પરથી નીચે પડી ગયો. પાસે ઉભેલા એક પાકિસ્તાનનાં સૈનિકે તેને માંડ માંડ બચાવ્યો અને પાઘડીને જમીન પર પડવા દેવાથી બચાવી લીધી. આ આખી ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન