Pammi pehalwan of Ashram web series aaditi pohankar bold pics viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આશ્રમ વેબ સીરીઝની આ અભિનેત્રીની વાયરલ થઇ તસવીરો, ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

આશ્રમ વેબ સીરીઝની આ અભિનેત્રીની વાયરલ થઇ તસવીરો, ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

 | 9:10 am IST
  • Share

આશ્રમ વેબ સિરીઝમાં પમ્મી પહેલવાનની ભૂમિકામાં જોવા મળેલી અને ખૂબ ચર્ચિત અદિતિ પોહનકર હિન્દી સિનેમાના દર્શકો ઓછી જાણકારી રાખે છે.. આ પહેલા તે લવ સેક્સ અને ચીટ ફિલ્મોમાં અભિનય કરી ચુકી છે, પરંતુ તે ચર્ચા આશ્રમ વેબ સીરીઝથી જ મળી હતી. ચાલો જાણીએ તેમના વિશે …

અદિતિ પોહનકરે તમિલ અને મરાઠી ફિલ્મોમાં લાંબો સમય પસાર કર્યો છે. તે વર્ષ 2014 માં રિતેશ દેશમુખ સાથે ફિલ્મ લઇ ભારીમાં જોવા મળી હતી. તે મરાઠી ફિલ્મ હતી. અદિતિ પોહંકરના પિતા સુધીર પોહનકર ભૂતપૂર્વ મેરેથોન દોડવીર છે, જ્યારે તેની માતા શોભા પોહંકર રાષ્ટ્રીય કક્ષાના હોકી ખેલાડી રહી છે. તેની દાદી સુશીલા પોહનકર ગાયક રહી છે. વેબ સીરીજણાં એક્ટિંગ બાદ તેની લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે. તેના ઇન્સ્ટાગ્રામ પર આશરે 3 લાખ 47 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન