Panasonic એ લોન્ચ કર્યો સસ્તો 4G VoLTE સ્માર્ટફોન, જાણો કિંમત - Sandesh
NIFTY 10,741.00 -0.70  |  SENSEX 35,337.75 +18.40  |  USD 67.2925 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Panasonic એ લોન્ચ કર્યો સસ્તો 4G VoLTE સ્માર્ટફોન, જાણો કિંમત

Panasonic એ લોન્ચ કર્યો સસ્તો 4G VoLTE સ્માર્ટફોન, જાણો કિંમત

 | 5:16 pm IST

પેનાસોનિકએ ઓછી કિંમત વાળો સ્માર્ટફોન કેટેગરીમાં નવો ફોન લોન્ચ કર્યો છે. P100 નામના આ હેન્ડસેટને 1GB અને 2GB રેમ ઓપ્શનની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. 1GB રેમ વાળા આ મોડલની કિંમત 5,299 રૂપિયા અને 2GB રેમ વાળા ફોનની કિંમત 5,999 રૂપિયા રાખવામાં આવી છે.

કંપનીનો દાવો છે કે ડ્યૂસ્પીડ ટેક્નોલોજીથી ફોનની બેટરી અને ડેટાની બચત કરશે. 5 ઈંચ એચડી ડિસ્પ્પલે અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શનની સાથે આ એન્ડ્રોઈડ 7.0 અને 2200 mAh બેટરી આપવામાં આવી છે.

તેમાં 8 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્લેશ વાળો સેલ્ફી કેમેરો છે. ક્વોડકોર પ્રોસેસર, 16B રોમ, એક્સપ્ટેબલ મેમરી, 4G VoLTE, ઓટીઝી સપોર્ટ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર થી લઈ શકાશે.