ક્લિક કરીને વાંચી લો તા. ૧૪ અને મંગળવારનું પંચાંગ - Sandesh
  • Home
  • Astrology
  • ક્લિક કરીને વાંચી લો તા. ૧૪ અને મંગળવારનું પંચાંગ

ક્લિક કરીને વાંચી લો તા. ૧૪ અને મંગળવારનું પંચાંગ

 | 5:31 pm IST

ઉત્પત્તિ એકાદશી, જવાહરલાલ નહેરુ જયંતી-બાળદિન,ગુરુ-શુક્રનું ક્રાંતિ સામ્ય
વિક્રમ સંવત : ૨૦૭૪, કારતક વદ એકાદશી, મંગળવાર, તા. ૧૪-૧૧-૨૦૧૭.

સૂર્યોદયાદિ : સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૬-૫૪ ૭-૪૨ ૧૭-૫૪

દિવસનાં ચોઘડિયાં : ૧. રોગ, ૨. ઉદ્વેગ, ૩. ચલ, ૪. લાભ, ૫. અમૃત, ૬. કાળ, ૭. શુભ, ૮. રોગ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. કાળ, ૨. લાભ, ૩. ઉદ્વેગ, ૪. શુભ, ૫. અમૃત, ૬. ચલ, ૭. રોગ, ૮. કાળ.

વીર (જૈન) સંવત : ૨૫૪૪.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૨૩-કાર્તિક.
પારસી માસ : ખોરદાદ.
રોજ : ૩૦-અનેરાન.
મુસ્લિમ માસ : સફર.
રોજ : ૨૪.
દૈનિક તિથિ : વદ એકાદશી ક. ૧૨-૩૬ સુધી.
ચંદ્ર નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની ક. ૧૨-૩૬ સુધી પછી હસ્ત.
ચંદ્ર રાશિ : કન્યા (આખો દિવસ).
જન્મ નામાક્ષર : કન્યા (પ.ઠ.ણ.).
કરણ : બાલવ/કૌલવ/ તૈતિલ.
યોગ : વિષ્કુંભ ક. ૨૧-૫૪ સુધી પછી પ્રીતિ.

વિશેષ પર્વ : ઉત્પત્તિ એકાદશી. ઠાકોરજીને-ઈષ્ટદેવને બદામ ધરાવવાનો મહિમા. * પંડિત જવાહરલાલ નહેરુ જયંતી-બાળદિન. * ચંદ્ર વિષુવવૃત્ત પર. * આણંદી યાત્રા. * ગુરુ-શુક્રનું ક્રાંતિ સામ્ય થાય છે. * કૃષિ જ્યોતિષ : રોજિંદા પરચૂરણ કાર્યો તથા યંત્ર-ઓજાર- મશીનરીની માવજત-મરામત માટે અનુકૂળ. ગુરુ-શુક્રનું ક્રાંતિ સામ્ય હવામાનમાં સાનુકૂળતા લાવી શકે. હેમંત ઋતુના લક્ષણો-ઠંડી- આકાશમાં નિર્મળતા જોવા મળે. એરંડા-તેલીબિયાંમાં સુધારા તરફી હવામાન રહે. રાહુકાળ : દિવસે ક. ૧૫-૦૦ થી ૧૬-૩૦