panjabi Actress Simran Kaur Mundi HOT Photos Viral
  • Home
  • Featured
  • 2008માં મિસ યુનિવર્સમાં ધમાકો કરનાર અભિનેત્રી થઈ બોલ્ડ, શેર કર્યા એવા હોટ PHOTOS કે જોત જોતામાં…

2008માં મિસ યુનિવર્સમાં ધમાકો કરનાર અભિનેત્રી થઈ બોલ્ડ, શેર કર્યા એવા હોટ PHOTOS કે જોત જોતામાં…

 | 8:22 pm IST

ફેમિના મિસ ઈન્ડિયા યુનિવર્સ 2008નો તાજ પહેરેલી અભિનેત્રી સિમરન કૌર મુંડીએ સુપરસ્ટાર ગિપ્પી ગ્રેવાલ અને પંજાબી મ્યુઝિકલ લિજેન્ડ જાઝિઝ બેન્સની ‘બેસ્ટ ઓફ લક’થી પંજાબી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. શીખ પરિવાર સાથે સંકળાયેલી સિમરન લાંબી મજલ કાપીને હવે એક શિખરે પહોંચી છે.

ભણવાનું પુરુ થયા પછી સિમરન મુંબઇ ગઈ અને અંધેરીમાં ફેમ સિનેમા સાથે એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું. કામ કરતી વખતે તે એક ટોચનાં મેકઅપ કલાકારો ભરત અને ડોરિસના નજરે પડી, જેમણે તેને ફેમિના મિસ ઈન્ડિયા 2008ના સ્પર્ધામાં ભાગ લેવા માટે તેને પ્રોત્સાહિત કરી.

જુલાઇ 2008માં રિસોર્ટ ખાતે યોજાયેલા મિસ યુનિવર્સ 2008ના સ્પર્ધામાં પણ સિમરને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેણે બીચ બ્યુટી કોમ્પિટિશનમાં પહેલી રનર-અપ, ઈવનિંગ ગાઉન કોન્ટેસ્ટમાં બીજા ક્રમે હતી. તો હાલમાં જુઓ સિમરના કેટલાક ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન