હેટ સ્ટોરીની Sexy અભિનેત્રી બની દુલ્હન, જુઓ લગ્નની તસવીરો - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • હેટ સ્ટોરીની Sexy અભિનેત્રી બની દુલ્હન, જુઓ લગ્નની તસવીરો

હેટ સ્ટોરીની Sexy અભિનેત્રી બની દુલ્હન, જુઓ લગ્નની તસવીરો

 | 4:27 pm IST

વર્ષ 2012માં આવેલી ફિલ્મ ‘હેટ સ્ટોરી’માં ડેબ્યુ કરીને તેના બોલ્ડ અવતારને લઇને ચર્ચામાં રહી ચૂકેલી પાઓલી ડેમે સોમવારે તેના બોયફ્રેન્ડ અર્જૂન દેબની સાથે લગ્નના બંધનમાં જોડાઇ ગઇ છે. પાઓલીની લાંબા સમયથી અર્જુનની સાથે સંબંધમાં હતી. પાઓલી દમે સોમવારે તેના હોમ ટાઉન કોલકત્તામાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ફક્ત પરિવારના લોકો જ સામેલ થયા હતા. પાઓલીનુ રિસેપ્શન અર્જુનના હોમટાઉન ગુવાહટીમાં આ અઠવાડિયાના અંતમાં છે. પાઓલીએ વર્ષ 2004માં બંગાળી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતું. 37વર્ષની પાઓલીએ હિન્દી સિનેમા ફિલ્મ હેટ સ્ટોરીમાં બોલ્ડ સીન્સ આપ્યા હતા. તે બાદ તે ખૂબ ચર્ચામાં હતી.