paras chabra reveals he live with 150 girls in his past life
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આ હીરોએ અત્યાર સુધીમાં રાખી લીધી 150 ગર્લફ્રેન્ડ, એ પણ એકથી એક સુંદર અને હોટ!!

PHOTOS: આ હીરોએ અત્યાર સુધીમાં રાખી લીધી 150 ગર્લફ્રેન્ડ, એ પણ એકથી એક સુંદર અને હોટ!!

 | 4:23 pm IST

ટીવીનો પોપ્યુલર શો બિગ બોસ ચોતરફથી વિવાદમાં ઘેરાય ગયો છે. તેને રોકવા માટે અલગ અલગ ફિલ્ડમાંથી માગ આવી રહી છે. પરંતુ તેનો એક સ્પર્ધક એક વાતને લઈ ભારે ચર્ચામાં છે. હાલમાં જ પારસ છાબડાએ શેફાલી બગ્ગાની સામે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે અત્યાર સુધીમાં તેની 150થી પણ વધુ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે.

એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં પારસ અને શેફાલી બંન્ને વાતો કરી રહ્યાં છે. તે લવ રિલેશન પર વાત કરી રહ્યા હતા. ત્યારે શેફાલી તેના બોયફ્રેન્ડ વિશે વાત કરી રહી હતી. બાદમાં પારસે કહ્યું કે જ્યારે તે સ્પ્લિટ્સ વિલાથી નીકળ્યો ત્યારે મને 150 મળી એમાંથી 2-3 તો એવી હતી કે જે મારા પર મરતી હતી, મે પણ ખુબ ફ્લર્ટ કર્યું અને ગિફ્ટ આપ્યાં.

પારસે એમ પણ વાત કરી કે એમાંથી હજુ અમુક એવી છે કે હું કહુંં તો મારી ગર્લફ્રેન્ડ બનવા તૈયાર છે. અમુકના મેરેજ થઈ ગયા એ પણ પતિ અને બાળકો મુકીને મારી પાસે આવવા તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન