Parents found a way to develop children's overall development
  • Home
  • Videos
  • Featured Videos
  • બાળકનાં તન અને મનનો વિકાસ કરવા માટે આવી ગઈ શિક્ષણની નવી રીત, જુઓ VIDEO

બાળકનાં તન અને મનનો વિકાસ કરવા માટે આવી ગઈ શિક્ષણની નવી રીત, જુઓ VIDEO

 | 3:44 pm IST

બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરવો એ દરેક માતા પિતા અને ગુરૂઓની ફરજ છે. પરંતુ આ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેમાં બાળકનો તન અને મનનો પુરો વિકાસ થાય એવી પધ્ધતિ છે. આ વીડિયોમાં એ પણ બતાવાયું છે કે શિક્ષણ પણ સાથે સાથે મળી જાય છે.

એક બાળક કુદકા મારતું જાય છે અને એકડા સીખી જાય છે. ત્યારબાદ અમુક અંગ્રેજી શબ્દો પણ વચ્ચે આવે છે અને ABCD પણ જોવા મળે છે. તો તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન