સ્કૂલે ફીની ધમકી આપતા, સુરતના વાલીઓ વિફરાયા, જુઓ Video - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સ્કૂલે ફીની ધમકી આપતા, સુરતના વાલીઓ વિફરાયા, જુઓ Video

સ્કૂલે ફીની ધમકી આપતા, સુરતના વાલીઓ વિફરાયા, જુઓ Video

 | 3:09 pm IST

સુરતમાં S.D. જૈન સ્કૂલ બહાર આજે મોટી સંખ્યામા વાલીઓ એકઠા થયા હતા. સ્કૂલ બહાર એકઠા થયેલા વાલીઓએ ફી મામલે હોબાળો મચાવ્યો હતો. સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓને ફી ભરવા દબાણ કરતા હોવાનો આરોપ વાલીઓએ સ્કૂલના સંચાલકો પર લગાવ્યો હતો. વાલીઓનું કહેવુ છે કે, વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ન બેસવા દેવાની સ્કૂલના સંચાલકો દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેથી વિફરાયેલા વાલીઓએ સ્કૂલ બહાર હોબાળો કર્યો હતો.