saurabh patel statement to paresh dhannani response see video
  • Home
  • Videos
  • Featured Videos
  • હાર્દિક મામલે સૌરભ પટેલના નિવેદન પર પરેશ ધાનાણીની જુઓ, બોલતી પ્રતિક્રિયા

હાર્દિક મામલે સૌરભ પટેલના નિવેદન પર પરેશ ધાનાણીની જુઓ, બોલતી પ્રતિક્રિયા

 | 7:18 pm IST

રાજ્યના ભાજપના નેતા અને ઉર્જાપ્રધાન સૌરભ પટેલના નિવેદન પર કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આંદોલનથી દેશમાં આઝાદી મળી અને લોકશાહીની સ્થાપના થઇ છે અને સરકારની નિષ્ફળતાને લઈને આંદોલન કરનારને કોંગ્રેસ ટેકો આપે છે.

વધુમાં બોલતા તેઓએ જણાવ્યું હતું કે ભાજપના રાજમાં કૃષિ ઓજારો પર કરવેરાનો બોજ ઝીંકવામાં આવ્યો છે અને 22 વર્ષીય શાસન છતાં નર્મદાના નીર જનતા સુધી પહોંચ્યા નથી. જમીન માપણીમાં ખેતરના ક્ષેત્રફળ ફેરવી નાખ્યા છે. જેના કારણે ખેડૂતોએ પરેશનાની ભોગવવાનો વારો આવ્યો છે.