Rashifal 19th september 2018
  • Home
  • Astrology
  • પરિવર્તિની એકાદશી અને ચંદ્ર મંગળની યુતિ આ રાશિઓને કરાવશે ગુરુવારે લક્ષ્મીયોગ video

પરિવર્તિની એકાદશી અને ચંદ્ર મંગળની યુતિ આ રાશિઓને કરાવશે ગુરુવારે લક્ષ્મીયોગ video

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, ભાદરવા સુદ એકાદશી, ગુરુવાર, તા. ૨૦-૦૯-૨૦૧૮. દૈનિક તિથિ : સુદ એકાદશી ક. ૨૫-૧૭ સુધી. ચંદ્ર નક્ષત્ર : ઉત્તરાષાઢા ક. ૧૩-૪૪ સુધી પછી શ્રવણ. ચંદ્ર

રાશિ : મકર (આખો દિવસ). જન્મ નામાક્ષર : મકર (ખ.જ.). રાહુકાળ : દિવસે ક. ૧૩-૩૦ થી ૧૫-૦૦

પરિર્વિતની એકાદશી, જળઝીલણી એકાદશી, ચંદ્ર પૃથ્વીથી અતિ દૂર, ચંદ્ર-મંગળની યુતિ, ઠાકોરજીને-ઇષ્ટદેવને દહીં અથવા કમળ કાકડી ધરાવવાનો મહિમા.

રવિયોગ ક. ૧૩-૪૪ સુધી. ચંદ્ર-મંગળની યુતિ. ચંદ્ર-રાહુનું ઓપોઝિશન. ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ. આ યોગો કઈ રાશિને કરાવશે ધન લાભ અને કઈ રાશિને કરાવશે નુકસાન જાણો અહિં રાશિફળ